Gujarati Quote in Blog by Dakshesh Inamdar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ધ કોર્પોરેટ એવીલ... હોરર નવલકથા.*

પ્રિય વાચકો,

નિલાંગી નિલાંગ કોલેજ પુરી કરી એમનાં રસનાં ક્ષેત્રમાં જોબ લે છે લોકલ ટ્રેનના સહવાસમાં પાંગરેલા પ્રેમ આગળ વધી રહ્યો છે .
લોઅર અને મિડલકલાસમાં જીવાતું જીવન એનો આનંદ અને ઉકળાટનો નગ્ન ચિતાર આલેખેલો છે.
આગળ આવી રહ્યો છે રસપ્રદ વળાંક વાંચવા ચૂકશો નહીં.

*ધ કોર્પોરેટ એવીલ. હોરર નવલકથા.*
માતૃભારતીનાં સક્ષમ મંચ પર વાંચો.
https://www.matrubharti.com/novels/20914/the-corporate-evil-by-dakshesh-inamdar

Gujarati Blog by Dakshesh Inamdar : 111584729
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now