‘મહાત્મા’ એટલે મહાન આત્મા !!
મહાન આત્મા બનવું હોય તો મહાન કામ પણ કરવા પડે..
સત્યાગ્રહ કરવો હોય તો સત્ય બોલવું પડે...
હિંસા રોકવી હોય તો અહિંસા ના પથ પર ચાલવું પડે...
ભ્રષ્ટાચાર રોકવો હોય તો ઈમાનદાર બનવું પડે...
ગંદકી સાફ કરવી હોય તો ગંદકી માં હાથ ધોવા પડે...
અને,
પોતાનું નસીબ લખવું હોય તો પરસેવો પાડવો પડે !!
#મહાત્મા
# ‘હેત’