અમારા બા થોડુંક ઓછું સાંભળે ને પાછા સમજે પણ ઓછું..
બાજુમાં સવિતા બેન રહે એને 2 જ દીકરીઓ દીકરો નોતો..
એમાં હમણાં સવિતાબેન ને કોરોના પોઝિટિવ આવ્યું તો મે મારા બા ને કીધું બા બાજુ વાળી સવિતાબેન ને કોરોના આવ્યો..
તો બા કહે હાશ ભગવાને આખરે સવિતા ને દીકરો દીધો તો ખરી...😅😂🤣