Gujarati Quote in Jokes by Manish Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🤣🤣🤣🤣🤣

દારૂ પીને કાર ચલાવવાના કેસની સુનાવણી શરૂ થઈ.....

*જજ* - તમે કબુલ કરો છો કે તમે દારૂ પીને ગાડી ચલાવતા હતા.??

*મુજરીમ* - યસ મી લોર્ડ...

*જજ* - 10,000 રૂપિયા દંડ ભરી દો...

*મુજરીમ* - સાહેબ હું બે ચાર પ્રશ્ન તમને પૂછી શકું ?

*જજ* - પૂછો...

*મુજરીમ* - સાહેબ દારૂ બનાવવાનું લાઇસન્સ કોણ આપે છે ?

*જજ* - સરકાર...

*મુજરીમ* - દારૂ વેચવાનું લાઇસન્સ કોણ આપે છે ?

*જજ* - સરકાર...

*મુજરીમ* - દારૂ પીવાની પરમિટ કોણ આપે છે ?

*જજ* - સરકાર ...

*મુજરીમ* - દંડ કોણ વસૂલ કરે છે ?

*જજ* - ઓફ કોર્ષ સરકાર...

*મુજરીમ* - તો પછી સાહેબ લોકોને દારૂ પીવાના રવાડે સરકાર જ ચઢાવે છે, તો પછી મારે દંડ શું કામ ભરવો ઉલ્ટાનું સરકારે તો મને વળતર આપવું જોઈએ.....😛😛😛

*જજ* - કેસ ડીસમિસ.......🤔🤔🤔

🤣🤣🤣🤣🤣

Gujarati Jokes by Manish Patel : 111583263
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now