ડાંગર કાપવાની પ્રક્રિયા હવે આખા દેશ માં શરૂ થઈ ગઈ છે. આ સ્થિત માં જો બોવજ જરૂરી હોય તોજ બીજા ના ખેતર માં પગ મુકો
ડાંગર કાપતી વખતે ધ્યાન રાખો આપનું મોઢું અને નાક બરોબર ઢાંકાયેલું રહે.
આ પ્રક્રિયા માં જે આપણી ઢાલ છે,
જેવુ કે દાતરડુ,તેની ધાર કાઢીને રાખો, કંટ્યા તૂટે નહિ અને દાણા છૂટા ના પડે, તેની સંભાળ રાખો. મજુરને પુરો સહયોગ આપો.
આ યોધ્ધાઓ ની સંભાળ રાખશો, તો ડાંગર થી સમૃદ્ધ બનસે દેશ આખો.
😂🤣😄😃🤣😜😃😄😛