#જ્યોતિષ
જ્યોતિષ આપણું ભવિષ્ય માટે છે.પરંતું તે જાણ્યા પછી આપણે દુ:કી થઇ જઇએ છીએ. તો આપણને દુ:ખી કરે તેવું જ્યોતિષ જાણી ને શું કામનું
જીવનમાં જે સમય સંજોગો આવે છે. તે આપણા કર્મો ને આધારિત છે.
સારું જીવન જીવવું હોય તો સારા કર્મો કરો જ્યોતિષ ના જોસ આપોઆપ બદલાઇ જશે