એક વિધાર્થી પરિક્ષા માં નપાસ થયો અને એને કોઈ જ્યોતિષ પાસે જવાનું કહ્યું એ વિધાર્થી જ્યોતિષ પાસે ગયો જ્યોતિષ કહ્યું તારો ગુરૂ ની ગતિ સારી નથી માટે તુ નપાસ થયો એના માટે વિધિ કરવી પડે. વિધાર્થી વિધિ કરવી પછી વિધાર્થી ને થયું હવે તો હું પાસ થઈશ મેહનત કયૉ વગર જ પરિક્ષા માં ગયો અને પછી પરિણામ આવ્યુ તે ફરી નપાસ થયો એટલે એક સજ્જન માણસ કહ્યું જ્યોતિષ ની વાદે ના ચલય. પાસ થવા માટે મન લગાવી ને મેહનત કરવી પડે .
જ્યોતિષ