યાચક: ભગવન્ ! હું દુ:ખી છું. મને કાંઈ સમજાતું નથી .મારું ભવિષ્ય ધૂંધળું લાગે છે. માર્ગ દર્શાવો .
સાધુ: હે ભક્ત, ચિંતા ન કરીશ . ભૂતકાળ ને વિસરી વર્તમાન માં જીવતા શીખીજા. ભૂતકાળ ને તારા વર્તમાન પર હાવી ન થવા દે. વર્તમાન પર લક્ષ્ય કેન્દ્રિત કર. ‘ભવિષ્ય’ આપો આપ સુધરી જશે !!
‘હેત’