*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0️⃣1️⃣1️⃣0⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
દરેક ભૂલ સુધરી શકતી નથી. અમુક ભૂલો ભોગવવી પડતી હોય છે. દિલની ભૂલો પર કોઈ કલમ લાગતી નથી. કોઈ કાયદા હેઠળ કેસ ચાલતો નથી છતાં પણ ઘણી વખત આપણે સજા ભોગવતા હોઈએ એવું લાગતું હોય છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*