એક એવી યાદ છોડી જવી હતી,
છુટા પડ્યા ની વાત ને ભૂલી જવી હતી,
વહેતા પવન ની જેમ બધું જ લઇ ગયા તમે,
થોડી ગણી સુગંધ તો મૂકી જવી હતી..

Gujarati Good Morning by Kalpesh Patel : 111582109

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now