કરેલા પુરૂષાર્થથી મળે છે સફળતા
"જ્યોતિષ"કે હાથની લકીરોથી નહીં
એમ તો વાંદરાના હાથમાં છે લકીરો
પણ, કોઈનો "વિદેશયોગ" થયો નહીં

Gujarati Poem by Kalidas Patel : 111582088

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now