રાતની એકલતામા એ મને મળે છે...!!
એની યાદોની એમાં સુગંધ ભળે છે..!!
એના હોવાનો અહેસાસ જડે છે...!!
સ્વપ્નમાં આવી તે રોજ રડે છે...!!
મિલન કાજ તે આંખોથી લડે છે...!!
જ્યારે લાગણીઓનું પૂર વહે છે...!!
દુનિયાના પ્રતિઘાત થી ડરે છે....!!
ઊંઘ ઉડતા વાત અધૂરી રહે છે...!!
નિસ્વાર્થ એ મને પ્રેમ કરે છે....!!
એ મને બસ આમ જ મળે છે...!!
shanti.