Gujarati Quote in Motivational by Hiren Manharlal Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#તળિયું

તળિયું....

આંખ ફરે ખબર પડે ચારિત્ર્ય નું તળિયું

મોઢું ખુલે ખબર પડે જ્ઞાન નું તળિયું

ચાલ ઉપર થી ખબર પડે બાહોશી નું તળિયું

ભંડાર ઉપર થી ખ્યાલ આવે સમૃદ્ધિ નું તળિયું

જેટલું ઊંડું તળિયું એટલી તેની સમૃદ્ધિ ઊંડી

મુસીબત આવે ખબર પડે સંબધો નું તળિયું

મૌન સમજવા મારવી પડે આંખો ના તળિયા માં ડૂબકી

મોતી મળે સાગર ના તળિયે એમ શબ્દ અર્થ સમજવા મારવી પડે જ્ઞાન સાગર ના તળિયે ડૂબકી...

ભક્તિસાગર ના તળિયે ડૂબી પાર પડે જીવન વૈતરણી.....

Gujarati Motivational by Hiren Manharlal Vora : 111581504
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now