Gujarati Quote in Shayri by અમી વ્યાસ

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Some small Gujarati Shayaris
Interesting read.
.....................................................
હરખ નો હિસાબ નો હોય...
સાહેબ...અને
જ્યાં હિસાબ હોય,,,
ત્યાં હરખ ન હોય...!!!
.....................................................
આ તો આદર કરવાની વાત છે...
" બાકી જે વ્યક્તિ સાંભળી શકે છે,,,
એ વ્યક્તિ સંભાળાવી પણ શકે છે...!!! "
.....................................................
તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી...
મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો " હું " ગરીબ પણ નથી...!!!
.....................................................
દોસ્ત... અજબ જાદુ છે તારા માં,,,
તું પૂછે મને... " મજામાં ? "
ને બધું દુ:ખ ગાયબ થઇ જાય હવા માં...!!!
.....................................................
જ્યારે ઘેરાયેલા હશેા
તમે દુઃખો થી...તો સગા પણ
ફરીયાદ લઈ ને આવશે,,,
એક દોસ્ત જીંદગી માં...
જે ખરા સમયે...સુખો ની આખી જાન લઈને આવશે...!!!
.....................................................
નત મસ્તક છું હે ઈશ્વર,,,
તારી કરામત જોઇને...!!!
હસવા મોઢું એક આપ્યું...
ને રડવા આંખો બે ...!!!
.....................................................
" લોકો કહે છે ઉદાસી તારો સ્વભાવ છે,,,
પણ..
તેમને ક્યાં ખબર છે...??
આ તો કોઈ અભાવ નો પ્રભાવ છે "
.....................................................
તારો વૈભવ રંગ મહેલ, નોકર ચાકર નું ધાડું ,,,
મારે ફળિયે ચકલી બેસે એ જ મારું રજવાડું...!!!
.....................................................
ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ...
બસ,
સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ...!!

.....................................................
આ જમા ઉધારી ના ખેલ માં જ અમે કાચા રહી ગયા,,,
જમા રાખીને તમે જિદ્દ તમારી,પ્રીત મારી ઉધારી ગયા...!!!
.....................................................
ઉછળતા દરિયા ની જેમ,
ના કરીશ તું મને પ્રેમ,,,
ઓટ આવશે તો... જીરવાશે કેમ...??? ...................
લાગણીઓ જ થકવી જાય છે,,, બાકી... માણસ તો બહુ મજબુત હોય છે...!!

Gujarati Shayri by અમી વ્યાસ : 111581438
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now