આ આધુનિક યુગ માં ‘સ્વચાલિત’ શોધવું કપરુ છે.
આજે વાંદરો પણ મદારી ના ઈશારા પર નાચે છે.
અને માણસો બોસ ના ...
પતિ પત્ની ના ઈશારા પર ચાલે છે.
તો આજ નું ભણતર કોમ્પ્યુટર ના...
વળી આ કુદરત ઉપરવાળા ના ઈશારે રંગ બદલે છે.
કહો હવે ,સ્વચાલિત શોધવું કયાં મારે?!
#સ્વચાલિત
# ‘હેત’