Rs.15 dish yet very crisp and delicious!
Asha tiffins, HSR layout Banglore.
ખૂબ સરસ, દાઢે વળગે તેવી વાનગીઓ. ટકે શેર ભાજી ટકે શેર ખાજા ની જેમ દરેક વસ્તુ રૂ.15માં. ઉપમા, મેન્દુવડાં, ઈડલી, મસાલા ઢોંસો, કીસમીસ, કાજુ, પાઈનેપલના એક બે ટુકડા વાળો કેસરી ભાત (કેસરી રંગનો રવાનો શીરો), ફિલ્ટર કોફી બધું 15 રૂ. માં. લાઈન ચોક્કસ થાય.
પીરસાય કેળનાં પાનમાં.
હા, દક્ષિણી રાજ્યોમાં નાસ્તાને 'ટીફીન' કહે છે. આમ તો 'ટીફન'. ખાવાની મઝા પડી. ચાલો અનુભવ તમને શેર કરું.