Gujarati Quote in Poem by Ashish Kunjadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વચાલિત થઈ ગયા કદમ મારા એ દિશામાં
જ્યાં સુગંધ આવતી હતી,મારા સનમ ના પ્રેમની.
જ્યાં નાદ ગુંજતો હતો તેના હૃદય ના ધબકાર નો,
જ્યાંથી વહીને આવતો હતો સુર,તેની ઝાંઝર નો.
પણ કમબખ્ત વરસાદ નડી ગયો અને નેટવર્ક કપાઈ ગયું.

-Ashish Kunjadia

Gujarati Poem by Ashish Kunjadia : 111580128
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now