માંડવી ઉપાડવાની પ્રક્રિયા હવે આખા ગુજરાત માં શરૂ થઈ ગઈ છે
આ સ્થિત માં જો બોવજ જરૂરિ
હોય તોજ બીજા ના ખેતર માં પગ મુકો
ઓપનેર માં પાથરા નાખતી વખતે ધ્યાન રાખો પોતાના મોઢા અને નાક ને બરબોર્ ઢાંકી ને રાખો
આ પ્રક્રિયા માં આપડી ઢાલ છે
જેમકે ઓપનેર, તગારા, બારદાન અને સલાખા તેમની સંભાળ રાખો મજુરને પુરો સહયોગ આપો
તો *માંડવી* થી સમૃદ્ધ બનસે દેશ આખો😄😄
#સ્વચાલિત