રેહવા દેને આબધી ડાયેટ અને સ્વસ્થલક્ષી ભોજન ની વાત,
ચાલ આ બેસ્વાદ બનેલા સમય ને, સ્વાદીષ્ટ કરી દઈએ.
જોયું ઘણું તારું સજાવટી ભોજન,
ચાલ આ નિર્જીવ જીવ ને, સ્વાદીષ્ટ કરી દઈએ.
આ ઠંડા ગરમની માયાજાળ અમને નઈ ખબર પડે,
ઉનાળાને પવન અને શિયાળાને તડકાથી સ્વાદીષ્ટ કરી દઈએ.
સુગંધ વિનાનો સ્વાદ બેસ્વાદ છે
સ્વાદ વિનાનું પાણી શ્વાસ છે.
#સ્વાદિષ્ટ