Quotes by Riddhi Mistry in Bitesapp read free

Riddhi Mistry

Riddhi Mistry

@imap.21cn.com


* શિયાળામાં લોહી વહેતુ રાખાવા માટે એક 'તાપણું' જોઈએ પણ... લાગણી વહેતી રાખવા માટે... એક " આપણું " જોઈએ...!
- Riddhi Mistry

અંત મારો મને પણ નથી ખબર, બસ મને અનંત સુધી તું જોઈએ છે..!!
- Riddhi Mistry

લગાવ એવો ઘાવ છે, જે ક્યારેય ભરાતો નથી.
- Riddhi Mistry

બેઉમાં થોડું ઘણું, જ્યારે હતું ત્યારે હતું! માંહ્યલું મારાપણું, જ્યારે હતું ત્યારે હતું!

રૂઝ આવી છે હવે તું પૂછ નહિ એના વિશે, ઘાવ શા માટે ખણું, જ્યારે હતું ત્યારે હતું!
- Riddhi Mistry

Read More

આળસ મરડતાં સપનાના ઝાકળ છે આંખોમાં, તું રોજ સવાર સાથે તારો શ્વાસ મોકલો..... good morning 🌄
- Riddhi Mistry

લાંબી ઘણી લાગે છે આ રાત ટાઢક આપતી, તું ચાંદ સાથે તારો સહવાસ મોકલો.
- Riddhi Mistry

ગુલાબી થઈ જાય સંવેદના આંખોના આકાશની તું આ સાંજ સાથે તારો સ્પર્શ મોકલ...
- Riddhi Mistry

🫂હૂફ🫂
શબ્દોની હોય, શરીર સ્પર્શની હોય કે વિચારોની, સંબંધો માટે એ પ્રાણવાયુ છે!.

- Riddhi Mistry

song 🎶

epost thumb

કાચ કરતા 'કાશ' વધુ ખૂંચે..

- Riddhi Mistry