Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝાકળને આંજી જોતી, ના પાથરો, કોઈ નજરો,
દિલ ઓ દિમાગ વચ્ચે , ના આચરો કોઈ સફરો ;

શબ્દો જ છે ,હદયમાં ,શબનમ સરીખા મોતી,
કોમળતા માં'ય જાદૂ , છે વારસો કોઈ જબરો ;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111575633
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now