મરનાર ની ચિંતા પર કોઈ ચડતું નથી
અને કહે છે કે મરી જઈશ
પણ મરતું કોઈ નથી
દેહ ને આગ મા બળતો જોઈને કોઈ કુદી પડતું
નથી
અરે આગ તો શું..
એની રાખ ને પણ કોઈ અડતું નથી
તો છૂટેલા છેલ્લા શ્વાસ
ત્યાં સુધી માનવી વિશ્વાસ રાખે છે
દવાઓ અને દુવાઓ માં
ઉઘાડી આંખથી સંબધ છે સોને બાકી
જરૂરત થી વધુ લાશને ઘર મા કોણ રાખે છે....
_feelings_of_words_4320