Gujarati Quote in Poem by Parmar Jagruti

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું લખું છું કઈંક ને તમે
વાંચો છો કઈંક
હું બોલું છું કઈંક ને તમે
સાંભળો છો કઈંક
હું ગાવ છું કઈંક ને તમે
વગાડો છો કઈંક
હું વગાડું છું કઈંક ને તમે
નાચો છો કઈંક
હું કહુ છું કઈંક ને તમે
સમજો છો કઈંક
હું દુઃખી હોઉ ને તમને
કારણ લાગે છે કઈંક
આપની પાસે માંગુ છું કઈંક ને તમે
આપો છો કઈંક
જો સત્ય કહી દઉ તમને તો
બેશરમ જેવી લાગુ છું કઈંક

Gujarati Poem by Parmar Jagruti : 111574097
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now