Gujarati Quote in Shayri by PAGAL_DEEWANA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પારકાં ને ક્યાં શોધવા અહીં,*
*પોતાના ખોવાઈ ગયા..*
*રેતી જેવા હતા સપના મારા,*
*મોજાં થી ધોવાઈ ગયાં.*
*વિતેલી વાતોને યાદ કરી તો,*
*આંસુ છલકાઇ ગયા.*
*સંબંધો ઘણા મળ્યા મને પણ,*
*અમુક દિલમાં સચવાઇ ગયા.*
*યાદોની તિજોરી ખોલી જ્યારે,*
*આ હોંઠ મલકાઇ ગયા.*
*અમુક મિત્રો જ એવા મળ્યા*
*જે દિલ પર છવાઈ ગયા
🖤🖤🖤

Gujarati Shayri by PAGAL_DEEWANA : 111573901
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now