Gujarati Quote in Poem by Parul

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શરદ પૂનમ ની રાત પ્યારી પ્યારી
વૃંદાવનમાં થાય રાસલીલા ન્યારી

પ્રિય કૃષ્ણ સંગ રમે રાધા ગૌરી
મનમોહક દ્રશ્યની રચનાકારી

આંખોં છે ઉલ્લાસ ને ઉમંગ ભરી
મનડું હરખાય હૈયે પ્રીત ધરી

#દ્રશ્ય

Gujarati Poem by Parul : 111572142
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now