¤ એકરૂપ ¤
¤ અંતરના અવાજમાં પણ એકરૂપતા હોવી અત્યંત જરૂરી છે, એકરૂપતા વિનાના અંતરના અવાજ
માંથી છળ-કપટની દૂર્ગંધ આવે છે, સમયની સાથે શબ્દોની અસરકારકતાનો નાશ થતાં હવા ફરી ગયાનું
ભાન થાય છે, અને પછી માણસ મૌન રહે તો પણ તે
ફાયદાકારક રહેતું નથી, કારણ કે દૂર્ગંધને મૌન રોકી
શકતું નથી, અને એટલે જ અંતરનાં અવાજમાં,,,,
એકરૂપતા હોવી અત્યંત જરૂરી છે,,,,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#એકરૂપ