ટીચર : હરામખોર ( noughty)કોને કહેવાય ?
મનુ : જન ધન ખાતું ઝીરો બેલેન્સમાં ખોલવાનું
મફત માં રાંધણ ગેસ લેવાનો
મફત માં આવાસ યોજના નો લાભ
મફત માં સંડાસ મેળવવા ના
વગર ગેરેન્ટી એ સ્ટાર્ટ અપ કંપની ચાલુ
કરવા લૉન લેવાની
છોકરી પેદા થાય તો ૬૦૦૦/- લેવાના
વર્ષ નો ૧ રૂપિયા માં ૧ લાખ નો દુર્ઘટના
વીમો લેવાનો
છોકરી ના લગ્નના ૨૦૦૦૦/- લેવાના
૩૦૦૦૦/- નો સ્ટેન્ટ ફકત ૮૫૦૦/- માં
લેવાનો
આયુષમાન ભારત ની યોજનામાં ૫ લાખ
સુધી નો મફત ઈલાજ કરાવવાનો
૩૦% પાક ખરાબ થાય તો ૧૦૦%
કોમ્પપેનસેસન મેળવવાનું
108 ની સુવિધા નો લાભ
સુકન્યા યોજના નો લાભ
મફત નાં ભાવ માં 4G નેટ
આ બધું લેવાનું
*મોદી સાહેબ પાસે*
અને
વોટ કોંગ્રેસ ને આપે
એ બધા ને
હરામખોર(noughty) કહેવાય
👆🏾👍🏽🤣
માસ્તર સાહેબે ગળે લગાડી ને ક્લાસરૂમનો મોનિટર બનાવી દિધો👍🏽
😜😉😜🤣😜🤔