એક ભાઇને ત્રણ દિકરા હતા.
એક એંનજીનીયર,બીજો ડૉક્ટર અને ત્રીજો વકીલ, એ ભાઇએ એમના દિકરાઓને કહેલું કે મારુ મૃત્યું થાય ત્યારે ત્રણે દિકરાઓએ મારી ચીતા ઉપર એક એક લાખ રુપીયા મુકવા,,,,,
ભાઇનું અવસાન થયું એટલે એમની ઇચ્છા પ્રમાણે એન્જનીયર અને ડૉકટર દિકરાએ એક એક લાખ રુપિયા મૂક્યા,,,,
વકીલ દિકરાએ ત્રણ લાખનો ચેક મૂકી બન્ને ભાઈઓના મૂકેલા બે લાખ રુપીયા લઇ લીધા.
😄😃🤪