વિશ્વાસ
મુક્યા પછી મન શાંત રહેતું હોય
અને
આપ્યાં પછી જો જવાબદારી લાગતી હોય
તો એ સાચો વિશ્વાસ છે.
અંતે કામ ન થાય તો દિલથી, કંઈ વાંધો નહીં બોલી શકતા હોઈએ
ને
સામે વાળો પણ કામ ન કરી શકવા બદલ, દિલથી દિલગીર હોય
તો એ સાચો વિશ્વાસ છે.
આખા "વિશ્વ" નાં "શ્વાસ" ને ફરી વિશ્વાસ મુકી બીજો મોકો આપવો જોઈએ.
★ માણસ-માણસ પરના વિશ્વાસને ઉજાગર કરતી મારી પ્રથમ વાર્તા
સેતુ - કુદરતનો એક અદ્ભૂત ચમત્કાર
માતૃભારતી પર પબ્લીશ થઈ ગઈ છે.
વિશ્વાસ વિષય પરજ મારી બીજી વાર્તાનાં 3 ભાગ પબ્લીશ થઈ ગયા છે, ભાગ 4 આજે સાંજે પબ્લીશ થવા જઈ રહ્યો છે. જેની લિંક નીચે આપી છે.
Shailesh Joshi લિખિત નવલકથા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/20842/riya-shyam-by-shailesh-joshi
#વિશ્વાસ