*પડોશની નાની છોકરી શેરીઓમાં* *દોડાદોડી કરીને રમતી હતી.*
*મારી નજર એણે કાંડા પર પહેરેલા* *"રીસ્ટબૅન્ડ સ્ટેપ કાઉન્ટર"* *પર પડી.*
*મેં હસીને પૂછ્યું,*
*" અરે , તેં કેમ આ બાંધ્યું છે? તું તો* *એટલી દોડાદોડી કરે છે કે તારા* *તો કલાકમાં પચાસ હજાર* *ડગલાં થઈ જશે! "*
*ડાહી દીકરીએ જવાબ આપ્યો,*
*" આ તો મમ્મીનું છે, હું રમવા નીકળું* *એટલે એ મને પહેરાવી દે, સાંજે પપ્પા* *આવશે એને બતાવશે કે એ પોતે* *આજના કેટલા સ્ટેપ્સ ચાલી !"*
*"તારી મમ્મી શુ કરે છે?"*
*"એ પાણીપુરી ખાવા ગઈ છે,* *એક્ટિવા લઈને."*
🤣