Gujarati Quote in Thought by Jayshree

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મંદિર
જેને મે મારા મનમંદિર માથી

પ્રેમ મંદિર મા સ્થાપી તે

મુતિઁ તો ખંડિત નીકળી

હવે તેની જગ્યા એ

મારા કાના ની મુતિઁ રાખી

મીરા ની ભકિત ને સમજવાની કોશિશ કરુ છું.

Gujarati Thought by Jayshree : 111566832
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now