#Date :-12.09.20
કાલે મારી એક એવી રચના જે એક નહિ પરંતુ ત્રણ જીંદગીઓ બદલશે માત્ર અને માત્ર એક ઘા અને તેના પ્રત્યાઘાતો થી તો વાંચવાનું ચૂકશો નહિ,"દદઁ-રુઝાયેલો એક તાજો ઘાવ"કાલે ફક્ત અને ફક્ત માતૃભારતીના મારા એકાઉન્ટ પર....
વાચીને તમારા મંતવ્યો આપજો કેમકે તમારા મંતવ્યો જ મને આગળની રચનાઓ લખવામાં ઘણા ઊપયોગી બનશે.
-જયરાજસિંહ ચાવડા