Gujarati Quote in Thought by Aarti

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભોંયતળિયે સૂતુ કોઈ પલંગની યાચના કરે,
મલમલના ગાદલે કોઈ ઊંઘની ગોળીઓ ગળે.!

સુકા રોટલામાં કોઈ સ્વાદ શોધતું ફરે,
સ્વાદિષ્ટ ભોજનમાં કોઈ ભુખ શોધતું ફરે.!

સાચા સંબંધોમાં કોઈ વિશ્વાસ ઓછો કરે,
જુઠ્ઠા સંબંધની પાછળ કોઈ જિંદગી ખાલી કરે.!

છે માણસ જાત જ એવી,
દુઃખ ભેગુ રાખી સુખની શોધ કરે..!

@alfazbyaarti

Gujarati Thought by Aarti : 111566001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now