બોલ્યા એથી વધારે ગુપ્ત છે
બધું મનમાં છે હોઠે ગુપ્ત રાખ્યું છે
હકીકી છે હ’કારે ગુપ્ત રાખ્યું છે
પ્રથમથી જ પ્યારે! ગુપ્ત રાખ્યું છે
હતા એને મનનાં લાખ મનસુબા
પ્રકટ કરવામાં ભારે ગુપ્ત રાખ્યું છે
રહસ્યો તળનાં જાણી લે માણીગર
કરનાર પ્રેમીને કેમ ગુપ્ત રાખ્યો છે
હવે આઠે પ્રહર ચર્ચાય છે વિગતે
રહ્યું ના માત્ર તારા એક્થી છાનું
જે સઘળું શત-હજારે ગુપ્ત રાખ્યું છે
#ગુપ્ત