Gujarati Quote in Poem by Writer Dhaval Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_શબ્દ_
. *મોહ માયા*

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ભક્તિ ભાવથી બંધાયેલો, ભરોસો તારા પર !
*હે ભગવાન, છતાં મોહમાયા શાને નડી* ?

ગુણગાન તારા ગાઉં, શરણે પડ્યો રહું સદા !
*હે ભગવાન, છતાં મોહમાયાં શાને નડી* ?

ખરાબ ના કરું કોઈનું, દર્દ છતાં લાગણી તારા પર !
*હે ભગવાન, છતાં મોહમાયા શાને નડી* ?

*કહું દિલની ભૂલ, તારે સામે કરું હુ પ્રષ્યાતાપ*,
વિશ્વાસમાં અડગમતા આવી, એટલે નડી મોહમાયા !

નિર્ણયો આપ્યા બીજાને, માંગી તુજથી કોઈ ખાસ !
*હે ભગવાન, એટલે નડી મોહમાયા આજ*.

તારે દ્વારથી દૂર થયો, હાથ મારો તારે હાથથી છૂટ્યો !
*કર્યો ખુદથી કોઈએ દૂર, ત્યારે પહેલો તું જ દેખાયો*.

*મારી જીદ નડી મુજને, પડ્યો હું મોહમાયામાં* !
*પહેલા જેવો ભરોસો કર્યો, છૂટ્યો હું મોહમાયામાં*.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
*TRUST ON GOD*

Gujarati Poem by Writer Dhaval Raval : 111563662
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now