પ્રતિયોગિતા નંબર:- *૧૦૪૭*
*શબ્દોની હરિફાઈ*
તારીખ ૭ સપ્ટેમ્બર ૨૦૨૦
*રચના પ્રકાર* :- _પદ્ય વિભાગ_
શબ્દ:-
. *ભૂલ* ?
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
સારા સમજી આવ્યો પાસ, બીજાના થઈ રમત કરી ?
*લાગણી કહેવા આવ્યો તારે પાસ, મે શું ભૂલ કરી* ?
લેવા દેવા ઈશ્વરના હાથે, કર્મોની પીડા કેવી ?
*હસતાને રડાવે જ્યારે રડતાને હસાવે*.
દિલનો જોવો રસ્તો કાંચો, જમાનો થયો આજ ખોટો !
*પોતાનો ગણીને આવ્યો તારે પાસ, મે શું ભૂલ કરી* ?
*ભગવાનની મસ્તી કરનાર સુખી રહ્યો નથી*,
ભગવાન સાથે છેતરપિંડી કરનાર હસતો રહ્યો નથી.
સાચા મારા મનથી કર્યો એક તારા પર વિશ્વાસ !
*મૂકી ભલે ચાલ્યા; કહો કઈક, મે શું ભૂલ કરી* ?
*જીવનના નિર્ણયો પણ કઠિન છે* !
ના થાય ખુદ સાથે, ત્યાં સુધી બધું અનજાન છે.
ખેલ રચ્યો સબંધ સાથે, વિશ્વાસના કર્યા ચાર ભાગ !
*જતાં જતાં કહો, સમજ્યા ખુદના; મે શું ભૂલ કરી* ?
માણસ કરતાં, ભગવાન પર રાખજો અટલ વિશ્વાસ !
પરિક્ષા વગર ભણતર નકામું, જીવન કેમ થાય પાસ ?
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD