#વિશ્વસનીય
ઘર હતા સામસામે,
આપણે મળતા આમને સામને,
નજર થી નજર મળતી,
નજરના ઇશારા સમજાતા મને,
હોઠ પરનું હાસ્ય ખુશી દેતું મને,
ઢળતી સાંજ ના સથવારે,
મળતા અગાશીમાં સામસામે,
તારા હાથના ઇશારા ગમતા મને,
મૌન ની ભાષા સમજાતી મને,
ગોપનીય હતી પ્યાર ની ભાષા,
હવે વિસવસનીય બની ગઈ,
જો તું કહે તો .......
દહેલીજ પર આવીને તારા,
આપું પ્રમાણ મારી વિશ્વસનીય તાનું.