Gujarati Quote in Thought by Aakanksha Parekh

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નવો દિવસ ઊગ્યો, ચાલ ફરીથી નીકળી પડીએ,
એકમેકના સહવાસમાં સાચા-ખોટાં ને જાણી લઈએ,
વાવીએ બીજ થોડાં આંગણમાં સમજણના ,
ઉગે પુષ્પ લાગણીઓના સુગંધિત થાય વિશ્વાસમાં,
ચાલ એવું કરીએ કે રહીએ મજબૂત થડ જેવાં..,
ચાલ ફરીથી નીકળી પડીએ.

#વિશ્વસનીય

Gujarati Thought by Aakanksha Parekh : 111562339
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now