Gujarati Quote in Thought by Dhanvanti Jumani _ Dhanni

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફળ થવામાં ક્યાંક નિષ્ફળતા પણ મળશે,
આગળ વધતાં ક્યાંક ઠોકર પણ મળશે,
ખુશીયો છે તો ક્યાંક દુ:ખ પણ મળશે,
જીવન છે તો જીંદગીના રંગબેરંગી રંગ પણ મળશે,
ખુશીયો પોતાની જાતે શોધતા શીખજે,
બસ જીવનમાં હારવાનું ક્યારેય ના શિખજે.

_Dhanni

Gujarati Thought by Dhanvanti Jumani _ Dhanni : 111562240
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now