Gujarati Quote in Thought by Ashish Kunjadia

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે.......
કોરોના, વાઇરસ નો માલ ખરાબ થઈ ગયો છે,તેથી હવે તેનો નવો સ્ટોક ભારત દેશ મા ક્યારેય નહિ આવે,
અને,સૂત્રો જણાવે છે કે,હવે ચારેતરફ બસ હર્ષોલ્લાસ નું વાતાવરણ રહેશે,...આજ ના સમાચાર સમાપ્ત થયા.
" જય હિન્દ "

Gujarati Thought by Ashish Kunjadia : 111562203
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now