Gujarati Quote in Motivational by Pankil Desai

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વાદરસિકો માટે મજાની વાત...

જો તમે ' બટર ' થી ' બેટર ' અનુભવતા હોવ તો,

' બત્તર ' થી છેડો ફાડી ' બહેતર ' થઈ,
વિચારોનું સ્તર વધારીને, ' તરબતર ' થઈએ.

ચાલો વિચારોની હેલ્થ માટે પણ કોન્શિયસ થઇએ.

ઉપર કહ્યું તેમ,
પહેલાં વિકલ્પમાં જીભને, તો બીજામાં જિંદગીને ચટાકો નક્કી !

- પંકિલ દેસાઈ

Gujarati Motivational by Pankil Desai : 111561825
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now