गुरुर ब्रह्मा गुरु विष्णु गुरुर देवो महेश्वरा
गुरुर साक्षात परम ब्रम्ह तस्मै श्री गुरुदेव नमः।
આજે શિક્ષક દિવસ નિમિતે મારા બધા જ ગુરુઓ કે જેમણે મારા દરેક કામની અંદર સકારાત્મક વિચારો આપ્યા, સકારાત્મક ઉર્જા આપી અને તેમના આશીર્વાદ આપ્યા.
આ તમામ ગુરુઓને મારા તરફથી શિક્ષક દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ🙏🙏🙏
- કેયુર શાહ