એણે મને પુછ્યુ કે મારા ગયા પછી તું શું કરીશ મે કહ્યું કે આરામ કરીશ તો તને હું આરામ આપવા માટે હું તને છોડી રહીં છું તો આજે તેના ગયા પછી મે મુત્યુ ને બોલાવી છે કે તું આવી જા મારે તારા ખોળામાં માથું મૂકીને હૃદય ને આરામ આપવો છે તેના ગયા પછી મારે મારો દેહત્યાગી ને થોડા આરામ કરવો છે...
#આરામ
લિ:જય મોદી