Gujarati Quote in Motivational by HARPALSINH VAGHELA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ નો દિવસ એટલે વિદ્યાર્થીઓ જેને સૌથી પ્રિય એવા આપણા બીજા રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણ
નો આજે જન્મદિવસ છે . આજ નો દિવસ વિદ્યાર્થી ના જીવન મા ખુબજ મહત્વ ધરાવે છે .કેમ કે વિદ્યાર્થી આજ ના દિવસે પોતે એક દિવસ માટે શિક્ષક ની ભૂમિકા મા આવી જાય છે .અને તેમના આગળ ના ભવિષ્ય મા જો વિદ્યાર્થી શિક્ષણ જગત સાથે જોડાશે તો તેના એક દિવસ ની કુશળતા કે જેની સાથે અભ્યાસ કરી રહ્યા છે તેમને શિક્ષણ આપવું આ દિવસે જ્યારે વિદ્યાર્થી શિક્ષક બને તો તેના મા એક ઉત્સાહ હોય છે અને વિદ્યાર્થી ના જીવન ની આ એક અમૂલ્ય ક્ષણ બની જાય છે જે તેને જીવનભર તેની સ્મૃતિ મા ટકી રહે છે .
તેની યાદો રૂપી ગેલેરી મા વર્ષો સુધી તે ફોટો સેવ રહે છે.

-VAGHELA HARPALSINH

Gujarati Motivational by HARPALSINH VAGHELA : 111561267
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now