¤ ઝઘડો ¤
¤ ઝઘડા પ્રિય અટકચાળાં કરવામાં બહુ પાવરધા
હોય છે, ઝઘડામાં જરી ખામી રહી જાય તે પોષાતી
નથી, શક્તિશાળી ઝઘડાખોર નિર્દોષને પણ જેલ ભેગો
કરવાની શક્તિ ધરાવતો હોય છે, વાતો શાંતિની કરે છે
તેમ છતાં આમાં ઘરનું ઘર હાલક-ડોલક થાવાની પૂરે-
પૂરી શક્યતાઓ રહેલી છે એનો એને અહેસાસ જરૂર
હોય છે અફસોસ નહીં,,,,!?
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#ઝઘડો