#Cooming Soon:-
મારા "વાત્સલ્ય-અંતનો અંતે આરંભ" પછી હું લઈને આવુ છું એક એવા મેસેજ સાથેની રચના કે જે કદાચ આપણા જીવનને એક વિચારવાની સારી અને સાચી દિશા બતાવશે.મને આશા છે કે,મારા અંતના આરંભની જેમ આ રચનાને પણ લોકો વાત્સલ્ય રચના જેવો જ સપોર્ટ આપશે.તો વાંચવાનું ચૂકશો નહિ....
"દદઁ-દદઁ-એક રુઝાયેલો તાજો ઘાવ"-Cooming Soon On Matrubharti App
-જયરાજસિંહ ચાવડા