#કતાર મા ઊભા રહેતા અડધી જિંદગી નીકળી ગઈ
પણ લાઈન ખતમ ના થઈ
ક્યારેક નોટ બંધી,
ક્યારેક રાશન
ક્યારેક દાખલા લેવા
ક્યારેક દસ્તાવેજ કઢાવવા
ક્યારેક ટિકિટ લેવા ( દરેક જાતની )
ક્યારેક નાસ્તો લેવામાં
ક્યારેક પાણી ભરવા
ક્યારેક ટોયલેટ જવા
ક્યારેક ,ક્યારેક,ક્યારેક ખતમ જ નહિ થાય જીવનભર.