જયાં સુધી
જેની પાસે "કંઈક" હશે
ત્યાં સુધી તેની પાસે કોઈ આવશે
પરંતુ
આ સમયે આપણે "એને" ભૂલી જઈએ કે "તેનાથી" દૂર થઈએ છીએ
જે સદાય ઈચ્છે છે કે
આપણી પાસે કંઈક હોય
આપણને કંઈક મળે
અને જે છે તે ટકી રહે કે એમા વધારો થાય
એ છે આપણો પરીવાર અને મિત્રો
-Shailesh Joshi