આજે સવારે દીવા બત્તી કરતા ઍક પ્રેરણા મળી.
દિવાની વાટ બુઝાવવા લાગી હતી. મેં સળી થી થોડો બહારની બાજુ ટેકો આપ્યો.
તે ફરીથી પ્રજ્વલિત થઈ ઝળહળી ઊઠી.
જીવન મા પણ કઈ કેટલીય જિંદગી હશે જેને આવા ટેકાની જરૂર હશે.
જો હુ કોઇની માટે કંઈક કરી શકુ તો મારુ સૌભાગ્ય હશે.