_*“રૂબરૂ જ આવવું પડશે..”*_
*True Caller થી contact નંબર કદાચ તું શોધી શકીશ..*
*પણ કોફી પી ને વાત કરવા*
_*તો રૂબરૂ આવવું પડશે...*_
*Google Map માં Location મારૂં શોધી શકીશ..*
*પણ ખભે રાખવા માથું,*
_*તો રૂબરૂ આવવું પડશે...*_
*Instagram પર સ્ટોરી મારી રોજ રોજ જોઈ શકીશ..*
*પણ મારી લાગણી જોવા*
_*તો રૂબરૂ આવવું પડશે...*_
*What'sApp પર Emojis થી હસી-રડી શકીશ..*
*પણ હર્ષનાઆંસુ વહેંચવા*
_*તો રૂબરૂ આવવું પડશે...*_
*Facebook પર Post ને Like-comment કરી શકીશ,*
*પણ પીઠ મારી થાબડવા*
_*તો રૂબરૂ આવવું પડશે...*_
*Zoom પર કલાકો સુધી Video call કરી શકીશ,*
*પણ ગળે મળવા દોસ્ત*
_*તો રૂબરૂ જ આવવું પડશે...*_🤗🤗